GACL NALCO માં આવી ભરતી: જાણો લાયકાત અને પગાર ધોરણ

GACL NALCO ભરતી 2023: આ ભરતી માં ઓફિસર ની પોસ્ટ માટેની ભરતી GACL NALCO ભરતી ની જાહેરાત કરવામાં આવી છે, તો આ ભરતી ની તમામ માહિતી નીચેના લેખ દ્વારા આપવામાં આવી છે, અને આ ભરતી માં અરજી કરવાની તમામ પ્રક્રિયા અને જરૂરી વિગત ની માહિતી આપવામાં આવી છે. અને જો તમે લોકો પણ આ ભરતી માં અરજીકરવા માંગો તો અત્યારેજ અરજી કરો.

ભરતી નું નામGacl-Nalco Alkalies & Chemicals Pvt.LTD.
પોસ્ટમુખ્ય સંચાલક અધિકારી
જોબ સ્થાન દહેજ/બરોડા
ભરતી નો પ્રકારકરાર પર કરવામાં આવે છે?
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઈન

નવી GNAL કારકિર્દીની તક મેળવો

GACL NALCO માં નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, વય મર્યાદા કેટલી હોવી જોઈએ, પસંદગી પ્રક્રિયા શું છે, પગાર અને અરજી ફી શું છે, અને કેવી રીતે અરજી કરવી, વગેરે ની તમામ માહિતી નીચે આપેલ છે.

જરૂરી અને મહત્વપૂર્ણ તારીખો

શરૂઆતની તારીખ7-7-2023
છેલ્લી તારીખ16-7-2023

GACL તહેદ ખાલી જગ્યા ની વિગતો

 મુખ્ય સંચાલક અધિકારી દ્વારબીઇ(કેમિકલ)/બી.ટેક.(કેમિકલ) સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી જેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇચ્છનીય હોય છે
સરકારી મુખ્ય નાણાકીય અધિકારી (CFO) (Dy.General Managers)કોમર્સ માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA),

gacl-nalco પગાર શું છે \?

  • નિયમો અથવા લાયકાત મુજબ.

પસંદગી અને પ્રક્રિયા જાણો 

  • ટેસ્ટ/ઇન્ટરવ્યુ

આ ભરતી માં કેવી રીતે અરજી કરવી

  • રસ ધરાવતા ઉમેદવારો નીચેની લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકે છે.

Important Link

ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચનાડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટઅહીં તપાસો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને GACL NALCO ભરતી 2023 સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.
આવી નવી યોજના અને સહાય ની તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની જાણકારી મેળવવા માટે અમારા WhatsApp Group સાથે જોડાઓ અને તમામ નવી ઉપડેટસ જાણો.

Leave a Comment