GUDM માં ભરતી ની જાહેરાત

GUDM ભરતી 2023 । GUDM માં ભરતી ની જાહેરાત 

ભરતી નું નામ GUDM
કુલ પોસ્ટ્સ08 પોસ્ટ્સ
ભરતી નું વર્ષ2023
ભરતી ની છેલ્લી તારીખ11-07-2023

પોસ્ટ । GUDM માં ભરતી ની જાહેરાત

  • મેનેજર
  • ડેપ્યુટી મેનેજર
  • કો-ઓર્ડિનેટર
  • આસિસ્ટન્ટ મેનેજર

શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ

  • મિત્રો, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ 11/07/2023 રાખવામાં આવીછે, તમામ જગ્યાઓ અલગ-અલગ શૈક્ષણિક અને અન્ય લાયકાત ધરાવે છે, તેથી વધુ માહિતી માટે કૃપા કરીને જાહેરાત વાંચો.

પસંદગી અને પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નક્કી કરેલ તારીખે ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યુની તારીખ 10મી અને 11મી જુલાઇ 2023 સવારે 9:00 કલાકે જે જગ્યા ફાળવવામાં આવીછે ત્યાં. જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ છે – “કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નં: 10/A, ગાંધીનગર- 382010.

મિત્રો, જો તમને ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન અથવા મૂંઝવણ હોય, તો તમે સંસ્થાના હેલ્પલાઈન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.

કેવી રીતે અરજીકરવાની રહશે

  • અરજી કરે તેવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ11-07-2023

મહત્વપૂર્ણ લિંક

સૂચના

અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો

અહીં ક્લિક કરો

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને GUDM માં ભરતી ની જાહેરાત સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.
આવી નવી યોજના અને સહાય ની તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની જાણકારી મેળવવા માટે અમારા WhatsApp Group સાથે જોડાઓ અને તમામ નવી ઉપડેટસ જાણો.

Leave a Comment

x