કોણ છે હર્ષદ ગઢવી અને શા માટે સાળંગપુરમાં હનુમાન દાદાની મુર્તિ નીચે તોડફોડ કરી ?

  1. કોણ છે હર્ષદ ગઢવી અને શા માટે સાળંગપુરમાં હનુમાન દાદાની મુર્તિ નીચે તોડફોડ કરી ?કોણ છે હર્ષદ ગઢવી અને શા માટે સાળંગપુરમાં હનુમાન દાદાની મુર્તિ નીચે તોડફોડ કરી કોણ છે હર્ષદ ગઢવી અને શા માટે સાળંગપુરમાં હનુમાન દાદાની મુર્તિ નીચે તોડફોડ કરી ? આવીજ નવી અપડેટ મેળવા અમારા WhatsApp Group જોડાવ.

સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હર્ષદ ગઢવી દ્વારા તોફફોડનો પ્રયાસ કર્યો છે. પોલીસે હર્ષદની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી છે. હવે કેટલીક બાબતોના ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. હર્ષદ ગઢવીએ ભીંતચિત્રો પર કાળું પોતું માર્યું છે અ માંને તેને ખંડિત પણ કર્યું છે.

સાળંગપુરના ભીંતચિત્ર વિવાદ વચ્ચે શનિવારે મંદિરમાં વધુ ભીડ રહે છે અને હર્ષદ જીતુભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલું કૃત્ય ચર્ચાનો વિષય બન્યો છે. હર્ષદ નામના શખ્સે ભીંતચિત્રો પર કાળું પોતું મારીને તોડફોડના પ્રયાસ કર્યો છે જેનાથી ભીંતચિત્રો ખંડીત પણ થયા છે.

બોટાદમાં, પોલીસે જણાવ્યું છે કે આ શખ્સની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે અને આમ કરવા પાછળનું કારણ જાણવામાં આવશે. મંદિર પ્રશાસન પણ આ મામલે નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે યોગ્ય કાયદો હાથમાં લેવા માગે છે. આ રીતે, વિવાદને માધ્યમમાં લાવવાનો પ્રયાસ થયો છે, પરંતુ આમ કરવામાં આવેલો કોઈ કાયદો યોગ્ય નથી. હર્ષદ ગઢવી નામની વ્યક્તિએ હનુમાનજીની મૂર્તિ નીચે ભીંતચિત્રો પર કાળા પોતા મારી અને છડી દ્રારા તોડફોડ કરી છે તો હવે જોઈએ આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે.

આ બાબતમાં તમને શું લાગે છે આ કૃત્ય બરાબર છે કે નહિ અને આગળ કાર્યવાહી થવી જોઈએ કે નહીં ? કોમેન્ટ કરીએ જરૂર જણાવજો.

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત માનવ ગરિમા યોજના 2023 સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.

આવી નવી યોજના અને સહાય ની તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની જાણકારી મેળવવા માટે અમારા WhatsApp Group સાથે જોડાઓ અને તમામ નવી ઉપડેટસ જાણો.

1 thought on “કોણ છે હર્ષદ ગઢવી અને શા માટે સાળંગપુરમાં હનુમાન દાદાની મુર્તિ નીચે તોડફોડ કરી ?”

  1. Somebody necessarily assist to make significantly articles I might state.
    That is the very first time I frequented your website page and so far?
    I amazed with the analysis you made to make this particular
    submit incredible. Excellent job!

    Reply

Leave a Comment