SSC MTS અને હવાલદાર માટે નવી ભરતી ની જાહેરાત

SSC MTS Apply Online 2023: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા રજુ કરવામાં આવેલ ભરતી મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં SSC કુલ 1558 પર ભરતી કરવામાં આવશે. આ ભરતી ની જાહેરાત હાલ 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવાર અને લાયક ઉમેદવારો માટે SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in પર ઓનલાઇન ફોર્મ ભરી અરજી કરી શકે છે.

SSC MTS અને હવાલદાર માટે મોટી ભરતી

SSC MTS Apply Online 2023:- તમે સ્ટાફ સિલેક્શન કમિશન SSC ની આ જગ્યાઓ માટે ભરતી ની માહિતી મેળવવા માંગો છો કે ભરતીમાં અરજી કરવા માંગો છો, તો આ બંને કામ કરવા માટે તમારે SSC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી અનિવાર્ય પડશે. આ કરવા માટે તમારે SSC ની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે  તેના પર અરજી કરવાની રહશે– www.ssc.nic.in.

ધોરણ 10 પાસ માટે ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન SSC મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ MTS અને હવાલદાર ના પદ માટેની પરીક્ષાનું નોટિફિકેશન એટલેકે જાહેરનમું બહાર પાડ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ આ જાહેરાત રાહ જોઈને બેઠા હતા. તો આ ભરતી ની તમામ માહિતી નીછે ના લેખ દ્વારા રજુ કરવા માં આવી છે.

SSC MTS ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે.

અરજી કરવાની ફી SSC MTS ભરતી 2023

  • BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને કે હાલ SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓ દ્વારારોકડ ફીની ચુકવણી કરી શકાય છે.
  • મહિલા/SC/ST/PwBD/ESM ઉમેદવારો માટે કોઈ પ્રકાર ની ફી નથી
  • અન્ય કેટેગરીના તમામ ઉમેદવારો રૂ. 100/- અનિવાર્ય છે.

અરજી કરવા માટેના જરૂરી ડૉક્યુમેન્ટ:

  • માર્કસશીટ (ધોરણ 10 ની)
  • જાતિનો દાખલો (અરજદાર નો)
  • નોન ક્રિમિલેયર (ફક્ત OBC વાળા માટે)
  • EWS સર્ટિ (ફક્ત General માં આવતા હોય )
  • આધારકાર્ડ (અરજદાર નું આધાર કાર્ડ)
  • ફોટો / સહી (અરજદાર ની)
  • મોબાઇલ નંબર (અરજદાર સાથે હોય તેવો)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ ફોન)

SSC MTS ભરતી કેવી રીતે અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

  1. સૌ પ્રથમ તમારે  SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
  2. હવે આ વેબસાઈટ પર જમણીબાજુ માં આપેલ “Register Now” ના બટન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક વિગત ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  4. હવે તમારે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરવાનું રહશે.
  5. હવે તમે MTS & હવાલદાર પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  6. ત્યારબાદ ઓનલાઈન ફી ની ચુકવણી કરો અને પછી ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો.
  7. તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે તેની ખાતરી કરી લો.

મહત્વપૂર્ણ નોંધ: આ માહિતી ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરવાની રહશે.

સત્તાવાર સૂચના વાંચવા માટેઅહીં ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યા જાણોઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત માનવ ગરિમા યોજના 2023 સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.
આવી નવી યોજના અને સહાય ની તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની જાણકારી મેળવવા માટે અમારા WhatsApp Group સાથે જોડાઓ અને તમામ નવી ઉપડેટસ જાણો.

Leave a Comment

x