UHS Ahmedabad: અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ માં ભરતી ની જાહેરાત

UHS અમદાવાદ ભરતી 2023 :-UHS અમદાવાદ માં અર્બન હેલ્થ સોસાયટી માં નવી ભરતી ની જાહેરાત આવી છે, આ ભરતી માં તમે લોકો અરજી કરવા માંગો છો તો તે માટેની સંપૂર્ણ માહિતી નીચેના લેખ માં દર્શાવવામાં આવીછે. અને UHS અમદાવાદ માં કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકે છે. આ UHS અમદાવાદ ભરતી 2023 માં ઉમેદવાર ને 11 મહિનાના કરારના આધારે નોકરી કરી શકે છે.

UHS અમદાવાદ ભરતી 2023 । અર્બન હેલ્થ સોસાયટી

ભરતી નું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, (UHS)
પોસ્ટ/હોદ્દોમેડિકલ ઓફિસર
ખાલી જગ્યાઓ
ભરતી નું સ્થાનઅમદાવાદ શહેર
ભરતીનો પ્રકારUHS નોકરીઓ નો પ્રકાર
અરજી કરવા ની પ્રક્રિયા ઑફલાઇન

UHS અમદાવાદ ભરતી 2023 ની મહત્વપૂર્ણ તારીખો

આ ભરતી ની જાહેરાત તારીખ 07/07/2023 નારોજ કરવામાં આવેલ છે અને આ ભરતી ના ઇન્ટરવ્યૂ માટેની તારીખ 18/07/2023 રજુ કરવામાં આવી છે. અને નોંધણી કરવા માટેની તમામ માહિતી નીચે આપેલ છે.

પોસ્ટ તથા હોદાનું નામ

  • મેડિકલ ઓફિસર

યોગ્યતાના માપદંડ અને પાત્રતા 

વધુમાં વધુ ઉંમર મર્યાદા

  • મહત્તમ 62 વર્ષ

જરૂરી શૈક્ષણિક લાયકાત

  • MBBS

પગાર ધોરણ 

  • રૂ. 60,000/-

પસંદગી અને પ્રક્રિયા

  • ઇન્ટરવ્યુ / મેરિટ

કેવી રીતે અરજી કરવી

  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તમામ જરૂરી દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના ફોટોની મૂળ અને નકલો સાથે ઇન્ટરવ્યુમાં હાજરી આપી શકે છે.
  • સરનામું: જાહેરાત પર આપેલ સરનામાં પર જવાનું રહશે.

Important Link

અરજી પત્રડાઉનલોડ કરો
જાહેરાતઅહીં તપાસો
સત્તાવાર વેબસાઇટઅહીં તપાસો
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો 

નિષ્કર્ષ

આ લેખ દ્વારા, અમે તમને અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ માં ભરતી ની જાહેરાત  સંબંધિત સંપૂર્ણ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી રહ્યા છે. જો તમને હજુ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, અમારો સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો જવાબ આપીશું.
આવી નવી યોજના અને સહાય ની તમામ અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની જાણકારી મેળવવા માટે અમારા WhatsApp Group સાથે જોડાઓ અને તમામ નવી ઉપડેટસ જાણો.

Leave a Comment